admin Kavita/ Poems of Girish Makwana 2025-02-26 23:49:57 115
તમે મોગરો ભયો થઇ મ્હેક્યા ખેતર શેઠે ,જુદા પડયાના દિ’ ગણતા’ તા અમે મોરનો ટહુકો થઇને શ્વાસોમાં પડઘાયાં અમે આંગળી વેઠે. અમે ગગનનો રંગ ઘૂંટ્તા આંખોમાં ઉભરાયા. ખૂટી ગયા છે કંકર ગણતા,
No comments found.