admin Kavita/ Poems of Girish Makwana 2025-08-23 02:54:22 25
અજાણ્યા આકારો સરૂં બારીમાંથી અવાજોનો ભીનો,
લથબથ થતો ભાર નહી જયાં,
ઈસુની આંખોનું નિરવ સરજાયું નગર ત્યાં.
No comments found.