admin Kavita/ Poems of Girish Makwana 2025-08-23 02:57:21 27
વરાળના દરિયામાં ઓગળની આંખો.
અંધકારને દબોચીને બેસી ગયેલ ટંગસ્ટનની તુટી ગઈ છે.
કરોડરજ્જુ.
નાભિશ્વાસ ભઈ રહેલી ભ્રાંતિઓને સ્પર્શીના જાય સૂરજની હાંફ્તી નજરની ખદબદતી સંજીવની.
હોવાની આસપાસ આડેધડ માથોડું માથોડું ઊગી,
નિકળેલી ભ્રાંતિઓ હવે ભલે લણી લેવાતી.
No comments found.