આંખોમાં આંસુ

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-23 02:58:14    26


એની આંખોમાં આંસુ ક્યાંથી હોય?

એ તો ફીજનું પાણી પીએ છે.

મહાભિનિષ્ક્રમણ કરવા મારા પગતો ઉપડ્યા હતા.

પણ રેસ્ટુરાંની કડક મીઠી ચાના કપમાં લપસી ગયો હૈયા.