લક્ષ્મણરેખાની પાર

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-24 23:53:03    41


ઓળંગી જ્વારો — કદાચ આ લક્ષ્મણરેખા.

અને જન્મશે હરી કોક વાલ્મિકી, નવા રામાયણની રચના કરવા.

આમદાબી-દૂબી રાખાય ક્યાં સુધી લાગણીઓની સ્પ્રાંગ કૂંડાળાની ચારે બાજુ,

સાધુવેષે આહલેક જગાવતા રાવણો પ્રસારી રહ્યા છે બાહુઓ.

ધર્મ સંકટમાં મૂકાઈ ગઈ છે.

સીતા ગેરહાજર છે — રામચંદ્રની છબી દ્વિધા અનુભવી રહી છે, ભીંત પર.

અને લક્ષ્મણનો પગરવ ડૂબી ગયો છે નિબિડ વનના ધેધુર વૃક્ષોમાં.