પ્રાણ ઝંખે, રામ ઝંખે

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-24 23:53:42    34


વેદનાનું શિલ્પ જાણે — પ્રાણ ઝુખે!

અશોકાની શીળી છાયામાં નતશિરે બેઠેલી સીતે, મ્લાન મુખે,

અતિતના જંગલમાં ભટકે — સપી સ્મૃતિન,

કાળ રાફડા ફાડી આવે સો સો સાથે, ડંખે પ્રાણ ઝંખે,

રામ ઝંખે, રામ ઝંખે!

દીધે કેશમાં પવન આંગળી ફરતી,

સૌરભ પુષ્પોની ન્યાં રમતી!

તોય ન સીતે હસતી — એને દિલાસો યે ડંખે!

પ્રાણ સંખે, રામ ઝંખે!