admin Kavita/ Poems of Girish Makwana 2025-08-24 23:56:25 31
પીની પડતી જતી લાગણીઓને — ટી.બી લાગુ પડ્યો,
હાથની હથેળીમાં સૂકાઈ ગયો છે દરિયાનો ભૂરો કંપ.
શક્યતાઓ ગુગળાઈ — મરવા લાગી છે,
મોનાલીસાના ચહેરામાં ફરી પાછું — વેદના, વેદના.
રમવા છૂપાઈ ગયું છે આકાશ.
No comments found.