admin Ghazal/ Ghazal 2025-08-12 04:02:40 51
ધર્મના નામે આપણે જીવતા જાગતા શ્વાસ લેતા માણસની કતલ કરીએ છીએ.
માણસના નામે માણસને પ્રેમ ક્યારે કરીશું?
રામ! રહેમાન! અમે તમને આજે પણ યાદ રાખ્યા છે — એકબીજાને રહેંસી નાંખવાના બહાના તરીકે.
આઇસ ક્યુબને કદાચ પરસેવે રેબઝેબ થતો જ જો્યો છે?
લાગણીઓનું મેઘધનુષ્ય તે કવિતા — અજંપો તો સ્વજન જેવો.
અજંપાનો આષાઢ ગોરંભાય તો? અજંપો ન હોય તો પણ ક્યારેક દુઃખી દુઃખી થઈ જવાય.
No comments found.