admin Kavita/ Poems of Girish Makwana 2025-08-21 03:43:45 41
લાગણીઓનું મેધધનુષ તે કવિતા.
અજંપાનો અષાઢ ગોરંભાય તો?
અજંપોતો સ્વજન જેવો
અજંપો તો વફાદાર મિત્ર
અજંપાનું ધેનતો મહુડાંને ય માથે.
અજંપો ઉછેરવાની ય હિમત જોઈએ.
અજંપો નહોય ત્યારે પણ ક્યારેક દુઃખી દુઃખી થઈ જવાય.
No comments found.