admin Kavita/ Poems of Girish Makwana 2025-08-21 04:07:16 31
તારા હોવાની મ્હેંક ઉડી જાય.
તે પહેલા મેં એને બંધ કરી દીધી છે —
શબ્દોની એરટાઈડ બોટલમાં.
No comments found.