admin Kavita/ Poems of Girish Makwana 2025-08-23 02:48:20 29
તારું હોવું તે હતું મોગરાની મહેંક,
તારું જવું તે થયું બાવળની કાંટ્ય.
તારું ન હોવું રોજ ઊગશે રે લોલ,
ઊગી ઊગીને ઊગી ડંખશે રે લોલ.
તારું હોવું તે હતો ગીતનો ઉપાડ.
No comments found.