ખંડેરોની પ્રતિધ્વ્ની

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-23 02:53:03    30


હવે ખંડેરો યે ઉછળી ઉછળી શાંત પડતા,

ખીલે બંધાયેલા બળદ સમ ખામોશ થઈને,

ધીમેથી વાગોળે ગત અવાજોના પ્રતિધ્વ્ની.